
IndiaNIC ahmedabad bhavik datt
રાકેશ સાથે ફોને પર વાત ચાલતી હતી તે કહેતો હતોકે બધું તારી પર છે, તારેજ નક્કી કરવાનું છે કે driver કેવો છે, ૫૦૦ રૂપિયા અડ્વાન્સ અપાય એમ છેકે નહિ તે તારેજ નક્કી કરવાનું છે, પણ હું આ પરીક્ષા આપું તે પહેલાજ એક ઘટના ઘટી જે મને નિર્ણય લેવામાં મદદ કેરી, જેમ કોઈ છોકરો છોકરીને કેટલો પ્રેમ કરે છે તે કહીના સકતો હોય પણ જયારે તેને એવું લાગવા મળે કે કોઈ ત્રીજો આવીને લઈ જશે તો તે ઉતાવળમાં નિર્ણય લેતો હોય છે, એવુજ પેલા driver પણ કર્યું અને ૨૫૦૦/- માં બધું પાક્કું થયું.
ડોલ્ફિન જોવા જવાના તે સાંભળી જેમ કોઈ વસ્તુ વિશે વિચારીયું પણના હોય અને તે મળી જાય ત્યારે જેવી ખુશી થાય તે ખુશી હું અત્યારે ભોગવતો હતો, અમુક રૂપિયા આપી નાવડી ભાડે લીધી હતી, અત્યારે બધા કોઈ રસાકસી ક્રિકેટ ટી.વીમાં જોતા હોય તેમ દરિયામાં જોતા હતા અને જેવો ચોક્કો કે છક્કો વાગે અને જે આનંદ મળે તે ડોલ્ફિન જોઈને મળતો હતો, બીજા દિવસે ક્રૂસ પર પેલો ભાઈ દૂરથી જે light house ની ઓળખ આપતો તે યાદ આવ્યું? ના આવે તો કસો વાંધો નહિ તે અત્યારે અમે નજીકથી જોતા હતા. અમારી નાવડી થોડી વહેલી કિનારે આવી ગઈ હતી અને બીજા લોકો આવિયા નહતા એટલે હું છીપલાં શોધવા નીકળી ગયો અને ભાત ભાતના સુંદર રંગીન છીપો શોધી લાવ્યો પણ પાપી માનીશ એક મારું છીપ લઇ ગયો.
એતો બધા ને માનવુંજ ઘટે કે films જગ્યાનું મહત્વ વધારી દેછે, કે તેને અમર કરી દેછે પણ જો films જોરદાર હોવી જોઈયે “દિલ ચાહતા હૈ “(mari duniya,meri duniya) જેવી,
“Fort Aguda ” માંજ દિલ ચાહતા બનેલું પણ તે ખોટી વાત હતી જે અમને પછી ખબર પડી, “ફરકી” જેવી લસ્સીની વિવિધતા છે તેવીજ ત્યાં છોકરીઓંમાં જોવા મળતી હતી, એકથી ચડિયાતી બીજી પણ એવામાં વિપિન સથારેને કોઈ વિદેશી મળી ગયો તો બધા ફોટો પાડવવા લાગ્યા, અમુક વખતે ચર્ચા થતી કે તે fort aguda છે કે light house ??? તો તે બંને હતું. ત્યાંથી Baga Beach પર જવાનું હતું પણ થોડો સમય નીકળી અને જામી લીધું.
કહેવત છે નેકે જયારે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ના ધોવા જવાય, પહેલા દિવસે બધી rides ૩૦૦ રૂપિયામાં કહેતા હતા પણ અમે ના ગયા અને ત્યારે હું Baga Beach પર ૫૦૦ રૂપિયા આપવા તૈયાર હતો તો પણ મને કોઈ બેસાડતું નહતું, આખરે કંટાળી ફરી કયારે એમ કહી કપડા ઉતારી દરિયામાં પડયો, અત્યાર સુધી ખાલી મારા પગ દરિયામાં ગયેલા હવે હું આખો દરિયામાં હતો, બહુજ મસ્તી કરેલી યોગેશ તો મને ઉચકીને પાણીમાં પણ નાખેલો, પણ જયારે ઉંચી લહેરો આવતી તેને અથડાવાની બહુ મજા આવતી, બહાર આવી મેં tantoo પણ કરાવ્યું.
Anjuna Beach ઉપરથી અદભુત દર્શય(mari duniya,meri duniya) લાગતું હતું થોડી સીડિયો પણ હતી, જેવા નીચે ગયા તો નજરો અલગજ હતો, દરિયા માં પત્થર હતા અને તેમની વચ્ચેથી પાણી અવાજ સાથે આવતું હતું, પણ દરેકના મનમાં થોડો ડર હતોજ કે પડીના જવાય.

bhavik dutt indianic
Vagator Beach 15min નું tracking હતું યોગેશના ચહેરા પર સ્મિત આવી ગયું, આમ પણ વાંદરા ને ઝાડ પર ચડવાનું બહુ ગમે, પણ જો વાંદરાને કેળું આપવામાં આવેતો તે તેજ રસ્તે જતો રહે, યોગા એ પણ એવુજ કર્યું તે બીજા beachમાં જતો રહ્યો, ઉપર જવામાં થોડો થાક લાગતો હતો પણ વાતાવરણ જોરદાર હતું, દિલ ચાહતા હૈ માં જ્યાં ત્રણ દોસ્તો બેસેલા ત્યાં અમે અત્યારે બેસેલા હતા દરિયો ક્ષિતિજ સુધી દેખાતો હતો, સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો, ચારેકોર નિરવ શાંતિ હતી, દુનિયા ના દરેક દુખ ભૂલી જાણે કોઈ બીજી દુનિયામાં હતા એવું લાગતું પણ અચાનક કોઈ રાક્ષશ નો call આવ્યો તેવું લાગ્યું, હા યોગાનો જ હતો” મને રસ્તો મળતો નથી તો લેવા આવ”, પછી અમે બધા અંદર ફરવા ગયા ત્યાં મને બે નાની સુંદર છોકરીયો મળી(mari duniya,meri duniya), મેં વાત કરી એકનું નામ હતું એમિલિયા અને બીજી નું યાદ નથી પછી તે કસું તેની ભાષામાં બોલવા લાગી, ત્યાંથી રૂમમાં આવી partyની રાહ જોવા લાગ્યા, આગળના અમુક પલો ને સેન્સેર કરવામાં આવિયા છે.
મારે last time દરિયા પાસે જવું હતું અને હું અને મનાલ calinguate પહોચી ગયા રાત્રે ૧૨:૩૦ થયા હશે થોડી વાર બેસી હું દરિયામાં થોડું અંદર ગયો અને મોટે થી બુમ પડી I LOVE — GOA ..દોસ્તો અહીજ આ tour નો અલ્પવિરામ મુકું છું કેમ કે goa ફરી પાછા જરૂર આવુજ પડશે અમુક વસ્તુ બાકી છે,,,,, Part – 1 and Part – 2
Like this:
Like Loading...